×

ભેંસાણ વિષે

આ તાલુકો ૨૧.૪ ઉતર અક્ષાંશ અને ૭૦.૫૫ પુર્વ રેખાંશ વૃત પર આવેલ છે. આ તાલુકા નો વિસ્‍તાર ૪૩૮.૦૬ ચો.કી.મી નો છે. આ તાલુકામાં કુલ વસ્‍તિ ૭૩૭૩૭ ની છે. આ તાલુકામાં દર હજાર પુરુષો એ સ્‍ત્રીઓનું પ્રમાણ ૯૯૮ છે. અનુજાતીની સંખ્‍યા ૬૨ ની છે . જયારે અનુ જનજાતી ની સંખ્‍યા ૫૪૯ છે. તે જિલ્‍લામાં પ્રથમ ક્રમાંકે છે. વસ્‍તી નીં ગીચતા દર ચો.કી.મી.દીઠ ૧૬૮ છે. વસ્‍તીવાળા ૪૪અને ઉજજડ ર ગામો આવેલા છે. આ તાલુકાનું જિલ્‍લા મથકે થી અંતર ૩૪ કી.મી. નું છે. આ તાલુકાના સાંકરોળા ગામે સાંકળેશ્‍વર મહાદેવ નું જુનુ મંદીર આવેલું છે. આ ગામ પાસે ડુંગરની ખીણ માં સુંદર મજાનો ડેમ આવેલો છે. તે ઇ.સ. ૧૪૦૦ માં બંધાયેલ છે.

Read More

તાજેતર ના સુધારાઓpush-play View All

 • Calender 25-Feb-2020
  Process flow,checklist,timeline property tax registration
  Read More
 • Calender 25-Feb-2020
  Process flow,checklist,timeline professional tax registration
  Read More
SideImg

 • 25-5-2019
  ૧૦ પ્રોજેક્ટ્સ કે જે ગુજરાતના આકારને બદલી રહ્યા છે.

  Lorem ipsum has been the industry’s standard dummy text ever since the

 • 25-5-2019
  ૧૦ પ્રોજેક્ટ્સ કે જે ગુજરાતના આકારને બદલી રહ્યા છે.

  Lorem ipsum has been the industry’s standard dummy text ever since the

ભેંસાણ વિષે

આ તાલુકો ૨૧.૪ ઉતર અક્ષાંશ અને ૭૦.૫૫ પુર્વ રેખાંશ વૃત પર આવેલ છે. આ તાલુકા નો વિસ્‍તાર ૪૩૮.૦૬ ચો.કી.મી નો છે. આ તાલુકામાં કુલ વસ્‍તિ ૭૩૭૩૭ ની છે. આ તાલુકામાં દર હજાર પુરુષો એ સ્‍ત્રીઓનું પ્રમાણ ૯૯૮ છે. અનુજાતીની સંખ્‍યા ૬૨ ની છે . જયારે અનુ જનજાતી ની સંખ્‍યા ૫૪૯ છે. તે જિલ્‍લામાં પ્રથમ ક્રમાંકે છે. વસ્‍તી નીં ગીચતા દર ચો.કી.મી.દીઠ ૧૬૮ છે. વસ્‍તીવાળા ૪૪અને ઉજજડ ર ગામો આવેલા છે. આ તાલુકાનું જિલ્‍લા મથકે થી અંતર ૩૪ કી.મી. નું છે. આ તાલુકાના સાંકરોળા ગામે સાંકળેશ્‍વર મહાદેવ નું જુનુ મંદીર આવેલું છે. આ ગામ પાસે ડુંગરની ખીણ માં સુંદર મજાનો ડેમ આવેલો છે. તે ઇ.સ. ૧૪૦૦ માં બંધાયેલ છે.

Read More
૪૪
૭૩૭૩૭
૪૪

Locate on Map

Social Feeds

સરકારી યોજનાઓ

વધુ જાણો