×

જુનાગઢ વિષે

જૂનાગઢ જિલ્લો ઉતર અક્ષાંશ ર૦.૪૪ અને ૨૧.૪૦ તથા પૂર્વ રેખાંશ ૬૯.૪૦ અને ૭૧.૦પ ઉપર આવેલો છે. હાલના આ જિલ્લાનું અસ્તિત્વ તા. ૧૯/૪/૧૯૪૯ થી જૂનાગઢ તેમજ આજુબાજુના અન્ય દેશી રજવાડાનાં વિલીનકરણથી થયુ. આ રજવાડામાં જૂનાગઢ, માણાવદર, માંગરોળ, બાંટવા, સરદારગઢ મુખ્‍ય હતાં. આ જિલ્લાનો કુલ વિસ્તાર નવા જિલ્લાના વિભાજન મુજબ ૮૮૮૧.૮ ચો. કી. મી. છે.

Read More
SideImg

તાજેતર ના સુધારાઓ push-play View All

 • Calender 24-Feb-2020
  જિલ્લા પંચાયત જુનાગઢ આરોગ્ય શાખા (D.P.M.U.) સ્ટાફ નર્સ/બ્રધર, RBSK ફાર્માસીસ્ટ,સુપરવાઇઝર/પીએચએન,એલએચવીની ખાલી જગ્યા ભરવા માટેનુ વોક ઇન ઇન્ટરવ્યુ.
  Read More
 • Calender 24-Feb-2020
  જિલ્લા પંચાયત જુનાગઢ આરોગ્ય શાખા (D.P.M.U.) સ્ટાફ નર્સ/બ્રધર, RBSK ફાર્માસીસ્ટનુ તા.૦૯/૦૭/૨૦૧૯ ના રોજ લેવાયેલ વોકઇન ઇન્ટરવ્યુનુ મેરીટ લીસ્ટ
  Read More
 • Calender 24-Feb-2020
  જિલ્લા પંચાયત જુનાગઢ આરોગ્ય શાખા (D.P.M.U.) સ્ટાફ નર્સ/બ્રધર, RBSK ફાર્માસીસ્ટનુ તા.૦૯/૦૭/૨૦૧૯ ના રોજ લેવાયેલ વોકઇન ઇન્ટરવ્યુનુ મેરીટ લીસ્ટ
  Read More

જીલ્લો જૂનાગઢ

૫૦૨૭.૬૦ ચો.કિ.મી.
૧૫૨૭૩૨૯
૭૮.૫૫ % સેન્સસ ૨૦૧૧ મુજબ
૪૯૧
૯૬૪૯૫૦
૫૬૨૩૭૯

Locate on Map

junagadh Manavadar Vanthali Junagadh Bhesan Keshod Mangrol Malia Mendarda Visavadar

Hide Text