×

શાખાની કામગીરી

 • જિલાની આંકડાકીય રૂપરેખા દર વર્ષે પ્રકાશિત કરવી.
 • જિલ્લાની સામાજીક આર્થીક સમીક્ષા દર વર્ષે પ્રકાશિત કરવી.
 • જિલ્લાનો વાર્ષિક વહિવટી અહેવાલ દર વર્ષે પ્રકાશિત કરવો.
 • જિલ્લા પંચાયત હેઠળની સરકારશ્રીની ૮૦ % નોર્મલ પ્લાન સ્કીમનો ત્રીમાસિક પ્રગતિ અહેવાલ તૈયાર કરવો.
 • વિલેજ પ્રોફાઇલ ઓનલાઇન કરવી.
 • આર્થિક મોજણી, પશુધન ગણતરી, ઇનપુટ સર્વે વગેરે હાથ ધરવા.
 • વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળની ગ્રાન્ટ ફાળવણીની કામગીરી.
 • પખવાડીક, છુટક - જથ્થાબંધ ભાવો એકત્રીત કરી ઓનલાઇન કરવા.
 • બિઝનેશ રજીસ્ટર તથા લોકલ બોડી એકાઉન્ટસ નિભાવવા.
 • પાક કાપણી અખતરાના સુપરવિઝન કરવા.
 • જિલ્લા આવકનાં અંદાજો તૈયાર કરવા.
 • વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળના કામોના વિનિયમન અહેવાલ તૈયાર કરવા.