×

પ્રસ્‍તાવના

મહેસુલ શાખા જિલ્લા પંચાયત જૂનાગઢ હેઠળ જમીન મહેસુલ અધિનિયમ હેઠળની કામગીરી, કુદરતી આફતો,બીનખેતી, ગામતળ અનુદાન,જામીન મહેસુલ વસુલાત ની મુખ્ય કામગીરી ઓ ચાલે છે