×

શાખાની કામગીરી

મહેસુલ શાખા હેઠળ જમીન મહેસુલ અધિનિયમ તળેની કામગીરી,કુદરતી આફતો અંગેની કાગીરી, બીનખેતી ,લાગુ જમીન, ગામતળ પ્લાટોનો નિકાલ,ગામતળ અનુદાન,જમીન મહેસુલ સરકારી લેણાંની વસુલાત તથા હદ નિશાન દુરસ્તી અંગેની કામગરી થાય છે.