×

શાખાની કામગીરી

  • પંચાયત શાખામાં મહેકમનું સંખ્યાબળ જોતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી વર્ગ-૧ ની જગ્યા ભરાયેલ છે. નાયબ ચિટનીશ વર્ગ-૩ ની મંજુર ૪ જગ્યા સામે 3 જગ્યા ભરાયેલ છે. જુનીયર ક્લાર્ક વર્ગ-૩ ની મંજુર ૬ જગ્યા સામે ૫ જ્ગ્યા ભરાયેલ છે. ડ્રાયવર વર્ગ-૩ ની ૧ જગ્યા ભરાયેલ છે. પટ્ટાવાળા વર્ગ-૪ ની ૨ જગ્યા ભરાયેલ છે.
  • પંચાયત શાખા ધ્વારા ઉપરોક્ત ભરાયેલ જગ્યા ધ્વારા સરકારશ્રીની યોજનાઓ અંગેના રાજ્યકક્ષાના કાર્યક્રમોમાં ગ્રામ્ય કક્ષાના પદાધિકારીશ્રીઓ ને ભાગ લેવા આ શાખા ધ્વારા આયોજન કરી લઇ જવામાં આવે છે. ઉપરાંત ત્રણેય સ્તરના પદાધિકારીશ્રીઓને પાયાની તાલિમ તેમજ અન્ય પ્રકારની તાલિમા આપવાની કામગીરી પણ આ શાખા ધ્વારા કરવામાં આવે છે.