×

પ્રસ્‍તાવના

જિલ્લા પંચાયત જૂનાગઢના કાર્યક્ષેત્ર હેઠળ પંચાયત શાખા કાર્યરત છે. જેના નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરિકે શ્રી.જી.એસ.નાયક ફરજ બજાવે છે. પંચાયત શાખા ધ્વારા

  • તલાટી કમ મંત્રીશ્રીઓના મહેકમની તમામ પ્રકારની કામગીરી કરવામાં આવે છે.
  • ગ્રામ પંચાયતના/તાલુકા પંચાયતના તથા જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓની ગુજરાત પંચાયત અધિનીયમ ૧૯૯૩ મુજબની જોગવાઇઓ અન્વયે ની કામગીરી કરવામાં આવે છે.
  • જિલ્લા પંચાયતની સામન્ય સભા તથા કારોબારી સભાની મીટીંગો અંગેની કાર્યવાહી કરવામા આવે છે.