×

મલેરીયા અંગે જાગૃતિ

NVBDCP ના હેતુઓ

  • માનવ શરીરમાંથી પરોપજીવીઓનો નાશ કરવો.
  • ડેન્‍ગયુ / ચિકનગુનિયા - જિલ્‍લાના કોઇપણ વિસ્‍તારમાં રોગનો એપેડેમીક થતો અટકાવવો. કોઇ પણ વિસ્‍તારમાં આ રોગનો કેસ જોવા મળે તો તાત્‍કાલીક ધનીષ્‍ટ સવેલન્‍સ કરી રોગ અટકાવવા પગલાઓ લેવા. મૃત્‍યુદર "૦" જાળવવો.
  • હાથીપગો (ફાઇલેરીયા) - હાથીપગા રોગ નાબુદ કરવા અંગેનું ધ્‍યેય નકિક કરવામાં આવે છે.

આ હેતુઓ સિધ્‍ધ કરવા માટે

  • પ્રા.આ. કે. મારફત ધનીષ્‍ટ સવેલન્‍સ કરી દરેક મલેરીયા કેસને શોધી દર્દીને રુબ્રુરુ મા સપુણઁ સારવાર આપવી
  • મલેરીયા કેસની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં રિંગ સર્વેલેંશ કરિ એન્‍ટી લાર્વલ તથા ફોગિંગ સહિતની એન્‍ટી એલ્‍ડટ કામગીરી હાથ ધરવી.
  • મલેરીયાના દર્દી કોન્‍ટેકમાં રહેતા વ્‍યકિતઓની મલેરીયાના નિદાન માટે લોહીની તપાસ કરાવવી
  • ડેન્‍ગયુ / ચિકનગુનિયાના કેસની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ધનિષ્‍ટ સવેલન્‍સ એન્‍ટી એલ્‍ડટ તથા એન્‍ટી લાર્વલ પગલાઓ લેવા.
  • વાહક જન્‍ય રોગો અંગે લોક ભાગીદારી મેળવવા તથા લોક જાગૃતી કેળવવા શેરીનાટકો, શાળાઓમાં પ્રદશૅન તથા માગૅદશૅક શિબીરો, રપ એપ્રીલેને મલેરીયા દિવસ, જૂન મલેરીયા વિરોધી માસ, જુલાઇ ડેન્‍ગયુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે.

વર્ષ ર૦૧પ-૧૬ માં જિલ્‍લાની વાહક જન્‍ય રોગોની પરિ‍સ્‍થિતી નીચે મુજબ રહી છે


તાલુકા
મલેરીયા ડેન્‍ગયુ ચીકનગુનીયા મૃત્‍યુ
લોહીના નમુના સાદો મેલેરીયા ઝેરી મલેરયા ફૂલમલેરીયા એબર લક્ષ્‍યાંક એબર સિધ્‍ધી એ પી ઇ.
લક્ષ્‍યાંક
એ પી ઇ સિધ્‍ધી તપાસેલ નમૂના કન્‍ફમ કેસ તપાસેલ નમૂના કન્‍ફમ કેસ
જુનાગઢ ૩પ૧ર૪ ૪૦ ૪પ ૧૮% રપ.૮૭ ર થી નીચે ૦.૩ર ૧૪
ભેસાણ રપપ૯૪ ર૪ ર૮ ૧૮% ર૯.૮૮ ર થી નીચે ૦.૩૩ ૪ર ૧૧
વિસાવદર ૩૬૪૮ર ૩૦ ૩૪ ૧૮% ર૩.૪૩ ર થી નીચે ૦.રર ૩૬ ૧૧
વંથલી ૩૪૪૦૦ ર૪ ર૬ ૧૮% ૩૦.૮૭ ર થી નીચે ૦.ર૩ ૧ર
માણાવદર ૪૪પ૮ર ૧૪ ૧૪ ૧૮% ૩૦.ર૮ ર થી નીચે ૦.૧૦
માંગરોળ ૪૩૮૬પ ૩૩ ૩૩ ૧૮% ર૭.૬૪ ર થી નીચે ૦.ર૧ ૧૮
માળીયા ૪પર૮૯ ૧પપ ૧પ ૧૭૦ ૧૮% ર૬.૯૦ ર થી નીચે ૧.૦૧ ૧ર
કેશોદ ર૭૯૮૪ ર૪ રપ ૧૮% ર૧.૪૦ ર થી નીચે ૦.૧૯ ૧પ
મેંદરડા ર૮૯૯૪ ૨૯ ર૯ ૧૮% ૩૮.૪ર ર થી નીચે ૦.૩૮
માંગરોળ સીટી ૮૮૦૭ ૧૮% રર.ર૧ ર થી નીચે ૦.૧૦
કેશોદ સીટી ૮૧૦૭ ૧૯ ર૩ ૧૮% ૧૦.ર૯ ર થી નીચે ૦.ર૯
કુલ ૩૩૯રર૮ ૩૯૬ ૩પ ૪૩૧ - ર૬.૩પ - ૦.૩૩ ૧૭૪ પ૦