×

લાયબ્રેરી

જિલ્‍લા શિક્ષણ સમિતી દ્રારા તાલુકા કક્ષાએ પુસ્‍તકો, મેગેઝીનો ફાળવવામાં આવે છે. જે તાલુકા કક્ષાએથી પે.સે.શાળાઓને વિતરણ કરવામાં આવે છે. ઉપરાંત તાલુકા તથા પે.સે.શાળાઓને જુદા-જુદા શૈક્ષણિક મેગેઝીનો તથા વર્તમાન શૈક્ષણિક પ્રવાહોની અધતન માહિતી આપતા અહેવાલોમાં આવે છે.

૧૩૨૬ શાળામાં બુક બેંક (પુસ્તકાલય)