×

પ્રસ્‍તાવના

જૂનાગઢ જિલ્લાાનું સ્થાલન ૨૧.૬૮ થી ૨૧.૧૫ દક્ષીણ અક્ષાંશ તથા ૬૯.૯૫ પચ્ચીમ રેખાંશ થી ૭૦.૯૧ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલ છે. જિલ્લા્નો કૂલ વિસ્તા ર ૫૦૨૭.૬૦ ચો. કિ.મી. છે. જૂનાગઢ જિલ્લામમાંથી પોરબંદર તથા ગીર સોમનાથ નવા જિલ્લા ઓ અસ્તિત્વમાં આવતા, કૂલ ૦૯ તાલુકાનો આ જિલ્લોય અસ્તિત્વમાં આવેલ છે.

વસતિ ગણતરી-૨૦૦૧૧ અનુસાર જૂનાગઢ જિલ્લા ની કૂલ વસતિ ૧૫૨૭૩૨૯ છે. જેમાં ૭૮૫૨૭૪ પુરૂષો તથા ૭૪૨૦૫૫ સ્ત્રીણઓ છે. અક્ષરજ્ઞાન ઘરાવતા લોકોની સંખ્યાો કૂલ ૧૦૭૬૦૬૩ છે. જેમાં ૬૦૪૫૮૬ પુરૂષો તથા ૪૭૧૪૭૭ સ્ત્રી ઓનો સમાવેશ થાય છે.

કૂલ ગ્રામ્ય વસતિ ૯૬૪૯૫૦ છે. જેમાં ૪૯૫૯૯૨ પુરૂષો તથા ૪૬૭૯૫૮ સ્ત્રીમઓ છે. જયારે શહેરી વસતિ ૫૬૨૩૭૯ છે તે પૈકી પુરૂષો ૨૮૮૨૮૨ અને સ્ત્રીતઓ ૨૭૪૦૯૭ છે.

જયારે જૂનાગઢ જિલ્લા૧ની અનુસુચિત જનજાતિની કૂલ વસતિ ૩૮૪૭૪ છે, તે પૈકી ગ્રામ્ય૯ વસતિ ૨૬૩૬૨ છે અને શહેરી વસતિ ૧૨૧૧૨ છે.

દશકાના વસતિ વઘારા દરની ૧૯૬૧ થી માહિતી પુરૂષ અને સ્‍ત્રીની નીચે મુજબ છે.
વર્ષ પુરૂષો સ્‍ત્રી કુલ
૧૯૬૧ ૬૩૮૨૯૬ ૬૦૭૩૪૭ ૧૨૪૫૬૪૩
૧૯૭૧ ૮૫૫૬૭૧ ૮૦૧૦૦૬ ૧૬૫૬૬૭૭
૧૯૮૧ ૧૦૭૪૬૦૫ ૧૦૨૬૧૦૪ ૨૧૦૦૭૦૯
૧૯૯૧ ૧૨૨૨૨૬૨ ૧૧૭૨૫૯૭ ૨૩૯૪૮૫૯
૨૦૦૧ ૧૨૫૨૩૫૦ ૧૧૯૫૮૨૩ ૨૪૪૮૧૭૩
૨૦૧૧ ૭૮૫૨૭૪ ૭૪૨૦૫૫ ૧૫૨૭૩૨૯