×

શાખાની કામગીરી

  • આઈ.સી.ડી.એસ. યોજના હેઠળ ૦ થી ૬ વર્ષના બાળકો,સગર્ભા, ધાત્રી તથા કિશોરી ઓ થઈ ને રાજય સરકાર દ્વારા જિલ્લાને કુલ ૧૧૬૧૧૧ લાભાર્થી નો લક્ષ્યાંક ફાળવેલ હતો જેની સામે આ જિલ્લા માં કુલ ૧૧૩૩૩૭લાભાર્થી ઓને પુરક પોષણ નો લાભ આપવા માં આવેલ લક્ષ્યાંક સામે જિલ્લા ની ૭૮% સિઘ્ધિ થયેલ છે. તેમજ આ જિલ્લા ને આ કાર્યક્રમ માટે આઈ.સીડીએસ.પ્લાન સદરે રૂ ૧૩૯૨૫૩૫૦૦/- તથા નોનપ્લાન સદરે ૫૩૬૨૬૮૦૦/- ની ગ્રાન્ટ ફાળવેલ જે તમામ ગ્રાન્ટ આ કાર્યક્રમ પાછળ ખર્ચવા માં આવેલ છે
  • આ જિલ્લા માં તમામ ધટક માં આંગણવાડી કાર્યકર/ હેલ્પર ની ખાલીજગ્યા પર તમામ ધટક માં ભરતી કરવા માં આવેલ છે.
  • વર્ષ ૨૦૧૬-૧૭વર્ષમાં સરકાર શ્રી તરફ થી આંગણવાડી ના મકાનો ના બાંધકામ માટે રૂ.૨૮૭૫૦૦૦૦ ની ગ્રાન્ટ ફાળવેલ છે.