જૂનાગઢ જિલ્લાનું અસ્તિત્વ તા.૧૯-૪-૧૯૪૯ થી જૂનાગઢ તેમજ આજુબાજુના અન્ય દેશી રજવાડાના વિલીનીકરણથી થયું છે. આ રજવાડાઓમાં જૂનાગઢ, માણાવદર, માંગરોળ, બાંટવા, સરદારગઢ અને પોરબંદર મુખ્ય હતાં.
તાજેતરમા પોરબંદર જિલ્લો તથા ગીર સોમનાથ જિલ્લો અસ્તિત્વમાં આવતાં હવે નવરચિત જૂનાગઢ જિલ્લાનો વિસ્તાર ૫૦૨૭.૬૦ ચો. કિ.મી. થાય છે. આ જિલ્લાના પુર્વે અમરેલી, ઉતરે રાજકોટ, પોરબંદર જિલ્લાથી કરાયેલ છે. દક્ષિણ તથા પશ્ચિમે અરબી સમુદ્રથી કરાયેલ છે. આ જિલ્લો નૈસર્ગિક સમૃધ્ધિમાં મોખરે છે. ગીરના જંગલો ડુંગરાળ પ્રદેશ અને વિસ્તાર મેદાનો અને તેમા થઇને વહેતી નદીઓ, ઝરણાઓથી શોભતો આ જિલ્લો તેના વનરાજસિંહો માટે વિશ્વ વિખ્યાત છે. પરદેશી પ્રવાસીઓનું અનોખું આકર્ષણ રહેલ છે.
અ.નં. | વિગત | આંકડાકીય માહિતી |
---|---|---|
૧ | જિલ્લાનું ભૌગોલિક સ્થાન | ૨૧.૬૮ ઉતર અક્ષાંશ થી ૨૧.૧૫ દક્ષીણ અક્ષાંશ તથા ૬૯.૯૫ પચ્ચીમ થી ૭૦.૯૧ પૂર્વ રેખાંશ |
૨ | કુલ ક્ષેત્રફળ/ વિસ્તાર | ૫૦૨૭.૬૦ ચો. કી.મી |
૩ | આબોહવા | દરિયા કાંઠે ભેજવાળી તથા અન્ય સુકી, ગરમ |
૪ | જમીન | કાળી, ગોરાળુ, ચૂનાના પથ્થરવાળી, ખારાશવાળી |
૫ | નદીઓ | ઓઝત, મઘુવંતી વગેરે |
૬ | પાક | મગફળી, એંરડા, જુવાર, બાજરી, કપાસ, શેરડી, ઘંઉ, શીંગોડા, જીરૂ વગેરે |
૭ | કુલ તાલુકા | ૦૯ |
૮ | કુલ ગામ | ૫૩૬ |
૯ | ગ્રામપંચાયતની સંખ્યા | ૪૯૧ |
૧૦ | મહાનગરપાલીકા | ૦૧ |
૧૧ | નગરપાલીકા | ૦૭ |
૧૨ | કુલ વસ્તી | ૧૫૨૭૩૨૯, પુરુષો - ૭૮૫૨૭૪, સ્ત્રીઓ - ૭૪૨૦૫૫ |
ગ્રામ્ય વસ્તી | ૯૬૪૯૫૦, પુરુષો - ૪૯૬૯૯૨, સ્ત્રીઓ - ૪૬૭૯૫૮ | |
શહેર વસ્તી | ૫૬૨૩૯૭, પુરુષો - ૨૮૮૨૮૨, સ્ત્રીઓ - ૨૭૪૦૯૭ | |
૧૩ | વસ્તી ગીચતા | દર ચો. કિ. મી. દીઠ ૨૦૪ |
૧૪ | જાતિ પ્રમાણ | (દર ૧૦૦૦ પુરુષોએ સ્ત્રીઓ) કુલ - ૯૪૫,ગ્રામ્ય - ૯૪૨,શહેર-૯૫૧ |
૧૫ | અનુસુચિત જાતિની વસ્તી | ૧૫૧૯૦૯, પુરુષો - ૭૮૩૫૮, સ્ત્રીઓ - ૭૩૫૫૧ |
ગ્રામ્ય વસ્તી | ૧૧૦૬૧૦ | |
શહેર વસ્તી | ૪૧૨૯૯ | |
૧૬ | અનુસુચિત જનજાતિની વસ્તી | ૩૮૪૭૪, પુરુષો - ૧૯૭૮૧, સ્ત્રીઓ - ૧૮૬૯૩ |
ગ્રામ્ય વસ્તી | ૨૬૩૬૨ | |
શહેર વસ્તી | ૧૨૧૧૨ | |
૧૭ | બાળ જાતિ પ્રમાણ | (દર ૧૦૦૦ પુરુષોએ સ્ત્રીઓ) કુલ - ૮૮૬,ગ્રામ્ય - ૮૮૮,શહેર- ૮૮૩ |
૧૮ | સાક્ષર વસ્તી | ૧૦૭૬૦૬૩, પુરુષો - ૬૦૪૫૮૬, સ્ત્રીઓ - ૪૭૧૪૭૭ |
ગ્રામિણ | ૬૪૭૭૯૩, પુરુષો - ૩૭૧૫૧૮, સ્ત્રીઓ - ૨૭૬૨૭૫ | |
શહેર | ૪૨૮૨૭૦, પુરુષો - ૨૩૩૦૬૮, સ્ત્રીઓ - ૧૯૫૨૦૨ | |
૧૮.૧ | અનુસુચિત જાતિ સાક્ષર વસ્તી | ૧૦૨૫૪૮, પુરુષો - ૬૧૨૩૪, સ્ત્રીઓ - ૪૩૭૦૮ |
ગ્રામિણ | ૭૨૨૯૩ | |
શહેર | ૩૦૨૫૫ | |
૧૮.૨ | અનુ.જન.જાતિ સાક્ષર વસ્તી | ૨૧૯૬૫, પુરુષો - ૧૨૮૫૯, સ્ત્રીઓ - ૯૧૦૬ |
ગ્રામિણ | ૧૪૧૭૪ | |
શહેર | ૭૭૯૧ | |
૧૮.૩ | સાક્ષરતા દર | ૭૮.૫૫, પુરુષો - ૮૬.૧૫, સ્ત્રીઓ - ૯૦.૫૭ |
સાક્ષરતા દર ગ્રામિણ | ૭૪.૯૬, પુરુષો - ૮૩.૭૫, સ્ત્રીઓ - ૬૫.૬૯ | |
સાક્ષરતા દર શહેર | ૮૪.૬૯, પુરુષો - ૯૦.૨૭, સ્ત્રીઓ - ૭૮.૮૬ | |
૧૮.૪ | અનુ. જાતિ સાક્ષરતા દર | ૭૫.૯૫, પુરુષો - ૮૫.૨૩, સ્ત્રીઓ - ૬૬.૦૩ |
૧૮.૫ | અનુ.જનજાતિ સાક્ષરતા દર | ૬૯.૯૧, પુરુષો - ૭૭.૬૨, સ્ત્રીઓ - ૫૭.૭૨ |
૧૯ | કુલ કામદારો (મુખ્ય અને સીમાંત) |
પુરૂષો-૪૬૩૧૭૦, સ્ત્રીઓ - ૧૮૫૫૭૮ |
ગ્રામિણ કામદારો | ૪૬૧૩૧૯, પુરૂષો - ૩૦૩૬૮૪,સ્ત્રીઓ - ૧૫૭૬૩૫ | |
શહેરી કામદારો | ૧૮૭૪૨૯, પુરૂષો - ૧૫૯૪૮૬,સ્ત્રીઓ - ૨૭૯૪૩ | |
૧૯.૧ | મુખ્ય કામ કરનાર | ૫૩૭૮૧૭ |
કુલ વસ્તી સામે ટકાવારી | ૩૫.૨૧ | |
૧૯.૨ | સિમાન્ત કામ કરનાર | ૧૧૦૯૩૧ |
કુલ વસ્તી સામે ટકાવારી | ૭.૨૬ | |
૧૯.૩ | કામ નહી કરનાર | ૮૯૮૫૮૧ |
કુલ વસ્તી સામે ટકાવારી | ૫૮.૮૩ | |
૧૯.૪ | મુખ્ય અને સિમાંત કામ કરનારતે પૈકી | ૬૪૮૭૪૮ |
ખેડૂતો | ૨૨૭૮૪૮ | |
ખેતમજૂરો | ૧૮૧૫૨૫ | |
ગૃહઉધોગમાં કામ કરનારા | ૫૪૫૪ | |
અન્ય કામકરનારા | ૨૩૩૯૨૧ | |
200 થી ઓછીવસતિવાળા ગામો | ૩૬ | |
તેની વસતિ | ૧૯૯૧ | |
200 થી 499 વસતિવાળા ગામો | ૩૨ | |
તેની વસતિ | ૧૧૫૦૯ | |
500 થી 999 વસતિવાળા ગામો | ૧૦૬ | |
તેની વસતિ | ૮૪૧૯૭ | |
1000 થી 1999 વસતિવાળા ગામો | ૨૦૨ | |
તેની વસતિ | ૨૯૫૨૩૧ | |
2000 થી 4999 વસતિવાળા ગામો | ૧૩૧ | |
તેની વસતિ | ૩૬૭૮૯૭ | |
5000 થી 9999 વસતિવાળા ગામો | ૨૫ | |
તેની વસતિ | ૧૫૨૦૮૨ | |
10000 અને તેથી વધુ વસતિવાળા ગામો | ૪ | |
તેની વસતિ | ૫૨૦૪૩ | |
૨૦ | આરોગ્ય | |
સરકારી હોસ્પીસ્ટલ | ૧૭ | |
સામુહિક આરોગ્ય કેન્દ્ર | ૧૦ | |
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર | ૩૮ | |
પેટા કેન્દ્રો | ૨૩૭ | |
૨૦.૧ | આયુર્વેદીક દવાખાના સરકારી | ૧૭ |
૨૦.૨ | હોમીયોપેથીક દવાખાના સરકારી | ૬ |
૨૧ | પ્રાથમિક શાળા કુલ | ૧૨૪૪ |
સરકારી | ૭૬૩ | |
ગ્રાન્ટેડ | ૯ | |
ખાનગી | ૪૫૫ | |
કેજીબીવી | ૪ | |
આશ્રમ શાળા | ૧૩ | |
પ્રા.શા.માં શિક્ષકોની સંખ્યા | ૯૦૦૪ | |
પ્રા.શા.માં વિદ્યાર્થીની સંખ્યા | ૧૮૪૨૬૪ | |
૨૧.૧ | માઘ્યમિક શાળા કુલ | ૨૨૩ |
સરકારી | ૬ | |
અનુદાનિત | ૧૬૧ | |
ખાનગી | ૫૬ | |
૨૧.૨ | ઉચ્ચતર માઘ્યમિક શાળા કુલ | ૨૧૩ |
સરકારી | ૧૪ | |
અનુદાનિત | ૮૭ | |
ખાનગી | ૧૧૨ | |
માઘ્યમિક શાળાના વિદ્યાર્થીની સંખ્યા | ૧૮૭૨૯ | |
ઉચ્ચતર માઘ્યમિક શાળાના વિદ્યાર્થીની સંખ્યા | ૬૮૧૧૩ | |
કુલ માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાના વિદ્યાર્થીની સંખ્યા | ૮૬૮૪૨ | |
૨૧.૩ | આઇ. ટી. આઇ સરકારી | ૧૦ |
મંજુર થયેલ બેઠકો | ૪૨૪૮ | |
અન્ય | ૩ | |
મંજુર થયેલ બેઠકો | ૨૩૨ | |
કુલ આઇ.ટી.આઇ. | ૧૩ | |
કુલ મંજુર થયેલ બેઠકો | ૪૪૮૦ | |
૨૨ | ખેતી -જમીનનો ઉપયોગ | - |
કુલ વિસ્તાર | ૪૯૪૫૩૬ | |
અહેવાલ હેઠળના વર્ષ માટે | ૫૧૩૮૯૩ | |
જંગલ | ૨૬૭૦૯ | |
બીનખેતી વિષયક ઉપયોગમાં લેવાયેલ જમીન | ૧૭૨૦૯ | |
ઉજ્જડ અને ખેતી ન શકય તેવી જમીન | ૭૧૮૭ | |
કાયમી ચરાણ અને અન્ય ચરાણની જમીન | ૨૪૮૪૮ | |
ખેડવા લાયક પડતર જમીન | ૩૩૨૬ | |
અન્ય પડતર જમીન | ૦ | |
ચાલુ પડતર જમીન | ૩૯૫૩ | |
ચોખ્ખો વાવેતર વિસ્તાર | ૩૩૩૦૨૭ | |
ખાધ પાક હેઠળનો વિસ્તાર | ૧૬૩૮૫૫ | |
અખાધ પાક હેઠળનો વિસ્તાર | ૩૩૦૬૮૧ | |
એકંદર વાવેતર વિસ્તાર | ૪૯૪૫૩૬ | |
૨૩ | પશુધન – 2012 | |
ગાય | ૨૨૫૨૯૨ | |
ભેંસ | ૨૪૭૪૦૩ | |
ઘેટા | ૨૧૬૮૦ | |
બકરા | ૭૦૩૨૫ | |
અન્ય | ૧૪૬૫ | |
કુલ પશુધન | ૫૬૬૧૬૫ | |
૨૪ | પશુ દવાખાના | |
પશુ ઈસ્પતાલ | ૨૭ | |
પશુ દવાખાના | ૧ | |
મોબાઇલ (દવાખાનું) | ૪ | |
પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર | ૧૧ | |
૨૫ | સહકાર ક્ષેત્ર | |
સહકારી કો.ઓ.બેન્ક | ૨૯ | |
જમીન વિકાસ બેન્ક | ૯ | |
બજાર સમિતિ નાં મુખ્ય યાર્ડ | ૫ | |
સહકારી મંડળીઓ | ૧૫૪૫ | |
૨૬ | બેન્ક | |
રાષ્ટ્રીય કૃત બેંકો | ૧૩૩ | |
ખાનગી બેંકો | ૧૭ | |
૨૭ | પોલીસ વ્યવસ્થા | |
પોલીસ સ્ટેશન | ૧૯ | |
આઉટ પોસ્ટ | ૬ | |
૨૮ | અન્ય | |
જિલ્લા પંચાયતના સભ્યોની સંખ્યા | ૩૦ | |
તાલુકા પંચાયતના સભ્યો | ૧૫૮ | |
ગ્રામ પંચાયતના સભ્યો | ૪૫૦૮ | |
વાજબી ભાવની દુકાનો | ૪૭૮ |