×

સહાયો

રાજ્યપુરસ્ક્રુત તેમજ કેન્દ્ર પુરસ્કૃત કૃષિ લક્ષી યોજનાઓ મા સુધારેલ બીયારણ,મીનીકીટ્સ, નિદર્શન,તાલીમ,પાક સરક્ષણ દવા,પાક સરક્ષણ સાધન,સુધરેલ ખેત ઓજાર,માઇક્રો ન્યુટ્રીયન્ટ,સેન્દ્રીય ખાતર, વરની કપોસ્ટ,આઇ.પી.એમ.ની સામગ્રી,ટ્રેક્ટર,રોટાવેટર,ઓરણી,થ્રેસર તેમજ એમ્બીપ્લાવ અને તાડ પતરી જેવા ઘટકોમા સહાય આપવામા આવે છે.