×

શાખાની કામગીરી

  • જિલ્લાય પંચાયત જૂનાગઢની શિક્ષણ સમિતી દ્રારા પ્રા.શિક્ષકો, કેળવણી નિરીક્ષકોની બદલી, બઢતી, ભરતી, ઉ.પ.ધો., ખાતાકીય તપાસ,જિલ્લાગ ફેર-બદલી, તાલીમ, જી.પી.એફ. ફંડની ચૂકવણી, પેન્શ ન વગેરેની કામગીરી કરવામાં આવે છે.
  • ઉપર જણાવેલા તમામ કર્મચારીઓની નિમણુંક સતાઘિકારી તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાઘિકારી છે.
  • નામ :- શ્રી કે. એ. પટેલ
    મોબાઇલ નં.:- ૯૯૦૯૯૭૧૬૭૯
    હોદ્દો:- જિલ્‍લા પ્રાથમિક‍ શિક્ષણાઘિકારી