×

શાખાની કામગીરી

જીલ્લા પંચાયત હેઠળના કુલ ૯ તાલુકાઓના રસ્તાધ મકાનો અને પુલોની મરામત અને જાળવણી,તથા નવા રસ્તાભઓ અને મકાનો અને પુલોનું બાંધકામ ‍વિગેરે કામગીરી કરવામાં આવે છે