×

પ્રસ્તાવના

બાંઘકામશાખાના વડા તરીકે કાર્યપાલક ઇજનેર છે. અને તેની હેઠળ નીચેની વિગતે કુલ -૫ પેટા વિભાગો કાર્યરત છે. જેમા‘ કુલ-૯ તાલુકાઓ ની કામગીરી થાય છે.

ક્રમ પેટા વિભાગનું નામ કાર્ય મથક કાર્યક્ષેત્ર હેઠળના તાલુકા
પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ, જૂનાગઢ-૧ જૂનાગઢ- જૂનાગઢ- માણાવદર
પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ, જૂનાગઢ-૨ જૂનાગઢ- વથલી- ભેસાણ
પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ કેશોદ-૧ કેશોદ કેશોદ- માગરોળ
પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ માળીયા કેશોદ માળીયા - મેદરડા
પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ, વિસાવદર વિસાવદર ‍વિસાવદર