×

કોમ્‍પ્‍યુટર જ્ઞાન

જિલ્‍લા શિક્ષણ સમિતી હેઠળ આવેલ પ્રા.શાળાઓમાં કોમ્‍પ્‍યુટર આપવામાં આવેલ છે. બાળકોને શિક્ષકો દ્રારા કોમ્‍પ્‍યુટર શિક્ષણ આપવામાં આવે છે. વધુમાં આ યોજના હેઠળ લોફાળાથી શાળાને મળેલ કોમ્‍પ્‍યુટર સામે સરકારશ્રી દ્રારા શાળાને એક કોમ્‍પ્‍યુટર આપવામાં આવે છે.