×

પ્રસ્‍તાવના

જૂનાગઢ જિલ્લા પંચાયત નીચેની પશુપાલન શાખા દ્વારા જિલ્લાના તમામ પશુધન અને પશુપાલકોના વિકાસની કામગીરી કરે છે. જેમા પશુ આરોગ્ય, પશુ સારવાર, પશુ રોગ અટકાયત, પશુ રસીકરણ અને પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓની અમલવારી કરે છે.