- જિલ્લાની ખેતી વિકાસને લગતી કામગીરી
- નવી ખેતી ૫ઘ્ઘ્તિઓ અને સંશોધનોની જાણકારી આ૫વી.
- કૃષિ વિસ્તરણ કામગીરી કરવી.
- ખાતેદાર ખેડુત અકસ્માત વિમા યોજનાની અમલવારી કરવી.
- કેન્દ્ર/રાજય પુરસ્કૃત કૃષિ સહાય યોજનાઓની અમલવારી કરવી.
- સુક્ષ્મ પીયત૫ઘ્ધતી અંગે ખેડુતોને માર્ગદર્શન આ૫વું.
- કુદરતી આ૫તિના સંજોગોમાં ખેડુતોને પેકેજની જોગવાઈ મુજબ સર્વે અરજીઓ મેળવવી, ચકાસણી કરવી અને સહાય ચુકવવી.