×

પ્રસ્તાવના

જિલ્લા પંચાયત જૂનાગઢની હિસાબી શાખા દવારા સરકારશ્રી તરફથી મળતી ગ્રાન્ટો તે અંગેના ફાળવણાં તથા તેના હિસાબો નિભાવવા તથા તેને લગતી આનુસાંગીક કામગીરી કરવામાં આવે છે. તદઉપરાંત હિસાબી કેડરનાં કર્મચારીઓની નિમણુંક, બઢતી, બદલી તથા અન્ય સેવાકિય બાબતો આ શાખા દવારા કરવામાં આવે છે.

હિશાબી શાખા જિલ્લા પંચાયતની તિજોરી તરીકે ની ભુમીકા ભજવે છે અને સમગ્ર જિલ્લા પંચાયતનું નાણાકિય સંચાલાન કરે છે.