×

શાખાની કામગીરી

કર્મચારીઓને લગતાં પ્રોવીડન્ડ ફંડ અંગેનાં હિસાબો , નિધિને લગતા હિસાબોની કામગીરી આ શાખા દવારા કરવામાં આવે છે. તદઉપરાંત જિલ્લા પંચાયતની અન્ય શાખાઓ દવારા રજુ થતાં ચુકાદા અંગેના બીલોની ચકાસણી કરી મંજુર કરી ચુકાદો આ શાખા દવારા કરવામાં આવે છે. તેમજ તેને લગતાં આનુસાંગીક રજીસ્ટરો નિભાવવામાં આવે છે